બોટાદમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાની બોટાદ જિલ્લામાં અસર જોવા મળી હતી. બોટાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.