ખેડાના નડીયાદમા ખાબક્યો ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારોમાં ભરાયા પાણી?

ખેડાના નડીયાદમાં ધોધમાર વરસાદ(Heavy rain) ખાબક્યો છે. અહીંયા બસ સ્ટેન્ડ(bus stand), શ્રેયસ રેલવે ગળનારા પાસે વરસાદી પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola