હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે છવાઇ સફેદ ચાદર, જુઓ વીડિયો

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઇ હતી. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થઇ હતી. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં સફેદ ચાદર છવાઇ ગઇ હતી. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં પણ બરફવર્ષા થઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola