Farmers Protest: દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી આગ્રા હાઇવે જામ કરવાની ખેડૂતોની ચીમકી, જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી આગ્રા હાઇવે જામ કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી. ખેડૂતો ભાજપના મંત્રીઓ અને નેતાઓના નિવાસસ્થાન પણ પ્રદર્શન કરશે.
Continues below advertisement