હીના હત્યાકેસ અપડેટઃ સચિન દિક્ષીતને આજે લવાશે વડોદરા ખાતે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
હીના હત્યાકેસમાં સચિન દિક્ષીતને આજે વડોદરા ખાતે લાવવામાં આવશે. સચિનની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ગાંધીનગરથી વડોદરા લાવવામાં આવશે. સમગ્ર ઘટનાનું રિક્રન્સ્ટ્રક્શન કરવામાં આવશે.
Continues below advertisement