LRDની ભરતી પ્રક્રિયામાં ગેરરિતી અટકાવવા જાહેર કરાયો હેલ્પલાઈન નંબર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં LRDની ભરતી પ્રક્રિયામાં ગેરરિતી અટકાવવા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપી છે. પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે આ નંબર મદદરૂપ નિવડશે.
Continues below advertisement