અમદાવાદની આ હોસ્પિટલની બહાર રેમડેસિવીર માટે મોડી રાતથી લાગી લાઈન,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની જડીબુટ્ટી સમાન રેમડેસિવીર ઈન્જેક્શન માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોએ મોડી રાતથી જ લાઈનો લગાવી છે. ઝડપથી નંબર આવે તે માટે દર્દીઓના પરિવારજનો વાહનોમાં જ રાતવાસો કરી રહ્યા છે.