બહુચરાજી તરફ જતા હાઈવે સ્ટ્રીટ લાઈટનો કરંટ વહેતો થયો લોંખડની જાળીમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
યાત્રાધામ બહુચરાજી તરફ જતા હાઈવે પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર લગાવાયેલી સ્ટ્રીટ લાઈટનો કરંટ વચ્ચે બાંધેલી લોખંડની જાળીમાં વહેતો થયો છે. અર્થિંગના અભાવે આ કરંટ જાળીમાં પ્રસર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Bahucharaji ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Grill Highway Street Light Currents Highway Authority