હિમાચલઃ બિલાસપુરની સરકારી શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 23 વિદ્યાર્થીઓ પોઝિટીવ

Continues below advertisement

હિમાચલના બિલાસપુરની સરકારી શાળામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આ શાળામાં 23 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ સંક્રમિત વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram