Himmatnagar: બેડના અભાવે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી લાઈન
Continues below advertisement
હિંમતનગરમાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બેડના અભાવે 108 એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી હતી.
Continues below advertisement