Himmatnagar: સંક્રમણ વકરતા સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી કતારો, જુઓ વીડિયો
Continues below advertisement
હિંમતનગરમાં કોરોનાનું સંક્રમણ વકરતા સિવિલ હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી છે. સિવિલમાં દાખલ થવા માટે દર્દીઓ કલાકોથી રાહ જોઈ રહ્યાં છે.
Continues below advertisement