હિંમતનગર: GEMRS મેડિકલ કોલેજના એકસાથે 30 વિદ્યાર્થીઓના ટાઇફોડના રિપોર્ટ પોઝિટિવ
Continues below advertisement
હિંમતનગરની GEMRS મેડિકલ કોલેજના (Medical College) એક સાથે 30 વિદ્યાર્થીઓના ટાઇફોડના રિપોર્ટ (Typhoid report) પોઝિટિવ આવ્યા છે. 30 વિદ્યાર્થીઓના (students) ટાઇફોડના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. દૂષિત પાણી પીવાથી ટાઇફોડ થયાની આશંકા સેવાઇ રહી છે. 30માંથી 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. અને 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Student Gujarat News World News Himmatnagar Medical College Contaminated Water Report Positive Typhoid ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABPETMET Gujarati News