આપણી ખબર: દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી મહેર જોવા મળશે. 17 ઓગષ્ટ બાદ વરસાદી માહોલ છવાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 08:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ફરી વરસાદી મહેર જોવા મળશે. 17 ઓગષ્ટ બાદ વરસાદી માહોલ (Rainy season) છવાશે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરાઇ. વાવાઝોડામાં અપાયેલી સહાય મુદ્દે વિસંગતતા હોવાનું પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ.