આવતીકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવાર સાથે કરશે મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આવતીકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારને મળશે. હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે પોલીસ પરિવાર એ મારો પરિવાર છે. જેમ હું મારા પરિવારને મળું છું તેમ પોલીસ પરિવાર સાથે મુલાકાત કરીશ.
Continues below advertisement
Tags :
Gujarati News Police Family ABP News Media Interview Harsh Sanghvi Aadesh ABP Live Minister Of State For Home ABP News