મોદીની ગુજરાતની મુલાકાત અને રૂપાણી તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકનું સારું પરિણામ એ આવ્યું કે..........
Continues below advertisement
રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર 16.41 લાખ હેક્ટર થાય છે. રાજ્યના કુલ વાવેતરના 13 ટકા બાગાયતી પાકો છે. વર્ષ 2016-17 પ્રમાણે બાગાયતી પાકોમાં ગુજરાતનું દેશમાં ચોથું સ્થાન હતું. છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 8.57 લાખ હેક્ટરનો વધારો થયો છે.કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસિડી વધારી હતી. ડીએપી ખાતરમાં 140 ટકા સબસિડી વધારવાનો નિર્ણય કર્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarat Central Government Subsidy DAP Fertilizer Fertilizer Horticultural Crops Horticultural Crops Hector