અમરેલીમાં તૌક્તે વાવાઝોડાની તબાહીનો મંજર યથાવત, જુઓ ડ્રોન વિડીયો
(Toukte cyclone) તૌક્તે વાવાઝોડાએ અમરેલી (Amreli) જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. જમીનનું ધોવાણ થયું છે. તો ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. રાજુલા અને જાફરાબાદ (Rajula, Jafrabad) પણ તૌક્તે વાવાઝોડાંની અસર જોવા મળી છે. આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.