ફટાફટઃ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને શું કર્યા આદેશ?,રાજ્યના કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ,જૂઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Cour) ગુજરાત સરકાર(state government)ને 108 માટે નીતિ બનાવવાનો અને હોસ્પિટલમાં કેટલા બેડ છે તેની માહિતી આપવાનો આદેશ કર્યો છે.રાજ્યમાં સતત પાંચમાં દિવસે કોરોનાના નવા કેસ 14000ને પાર થયા છે. બે દિવસના વિરામ બાદ જામનગરના કાલાવડ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram