ગુજરાતમાં ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
ગુજરાતમાં ફરી કોરોના બેકાબુ બન્યો છે. રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં 548 નવા કેસ નોંધાયા છે. ચાર દિવસ બાદ પહેલી વાર 500થી વધુ કેસ નોંધાયા છે. 204 દિવસ બાદ સૌથી વધુ કેસ નોંધાયા છે.