ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા પોલીસકર્મીઓ થયા કોરોનામુક્ત, જુઓ વીડિયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં 3300 પોલીસ કર્મચારીઓ કોરોના મુક્ત થયા છે જ્યારે 36નાં મૃત્યું થયા છે. રાજ્યમાં હજુ પણ 544 પોલીસ કર્મીઓ કોરોનાની સારવાર હેઠળ છે. સાયબર ક્રાઇમના સાત પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે.