રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા પોઝિટીવ કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં નવા 58 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. ડિસેમ્બરના 13માં કોરોનાના રાજ્યમાં કુલ 716 કેસ નોંધાયા છે.