2022 ગુજરાત વિધાનસભામાં AAP કેટલી બેઠકો પર લડશે ચૂંટણી? કેજરીવાલે આપ્યો આ જવાબ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે શું છે આમ આદમી પાર્ટીની રણનીતિ ? ત્યારે જુઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ