રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ અંગે કેટલા દુકાન સંચાલકોના લાયસન્સ કરાયા સસ્પેન્ડ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ(Grain scam) અંગે 20 દુકાન સંચાલકો(shop manager)ના લાયસન્સ(license) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર, પુરવઠા અધિકારીએ 90 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Suspended District Collector Supply Officer License ABP Live ABP News Live Grain Scam Shop Manager