કોણ બનશે સરપંચ?: કોટડા સાંગાણીમાં પાંચ વર્ષ દરમિયાન કેટલો થયો વિકાસ?
રાજકોટના કોટડા સાંગાણી ગ્રામપંચાયતમાં પાંચ વર્ષ દરમિયાનની કામગીરી અંગે સરપંચે જણાવ્યું કે, કોલેજનું નિર્માણ કરાયું છે, બાકીના કામ પણ આવનારા દિવસોમાં પુરુ કરવામાં આવશે. ગામમાં ડ્રેનેજ મેન્ટેનેન્સનો પ્રશ્ન મુખ્ય છે.