અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસ્યો વરસાદ, ગત વર્ષની સરખામણીએ કેટલો ઓછો?

વરસાદ ખેંચાતા સૌની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધી 36.49 ટકા વરસાદ વરસ્યો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ 22 ટકા ઓછો વરસાદ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola