રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કેટલો વરસ્યો વરસાદ, હજું કેટલા વરસાદની છે ઘટ?

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી સિઝનનો માત્ર 36.28 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યના બે તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ જ વરસ્યો છે. 25 તાલુકામાં બે થી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola