Chinta Na Karsho, Chintan Chhe: QR CODEથી થતી છેતરપિંડીથી બચવા શું કરશો?

શું તમે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે QR CODEનો એટલે કે ક્વિક રિસ્પોંસ કોડનો ઉપયોગ કરો છો? જો હા, તો હવે સાવધાન થઈ જજો.કારણ કે સાઈબર ક્રિમિનલ્સ QR કોડથી જ લોકોના એકાઉન્ટ ખોલી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola