Rajkot: લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ કર્યો ભાજપનો પ્રચાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં લોક કલાકાત કિર્તીદાન ગઢવીએ ભાજપનો પ્રચાર કર્યો હતો. વોર્ડ નંબર 2ના ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કીર્તિદાન ગઢવી જોડાયા હતા. ભાજપના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયમીન ઠાકરની મિત્રતાના દાવે પ્રેમના તાંતણે બંધાઈને આવ્યા હોવાનું તેમણે કહ્યું હતુ. ''ભારત માતા કી જય''ના નાદ સાથે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.