HTAT Transfer Rule | સ્કૂલના આચાર્યોની બદલીના નિયમો માટે શિક્ષણમંત્રીએ શૈક્ષિક સંઘો સાથે કરી બેઠક
Continues below advertisement
HTAT Transfer Rule | એચ ટાટની બદલીના નિયમોને લઈ શિક્ષણ મંત્રીની બેઠક. શિક્ષણ મંત્રીએ વિવિધ સંગઠનો સાથે એટ ટાટની બદલીના નિયમો બાબતે બેઠક. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, પ્રાથમિક શિક્ષક મહાસંઘ સહિતના સંગઠનો સાથે શિક્ષણ મંત્રીની બેઠક. એચ ટાટની બદલીના નિયમો બાબતે તબક્કાવાર બેઠક કરી લેવાશે આખરી નિર્ણય.
Continues below advertisement