હું તો બોલીશઃ ભ્રામક પોસ્ટનું પોસ્ટમોર્ટમ

Continues below advertisement
હું તો બોલીશઃ  સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી બદમાશી કરતા આવા તત્વોને ઉઘાડા પાડવા જરૂરી છે. રાજ્યમાં ફરી લોકડાઉનની ખોટી અને ભ્રામક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકોમાં ભ્રમ ફેલાવી વિકૃત આનંદ માણતા તત્વોની ઓળખ કરી સજા આપવાની માંગ ઉઠી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram