વલસાડમાં ઓક્સિજન માટે વલખા, પ્રાણવાયુની માંગ સામે સપ્લાય નહીવત, જુઓ વીડિયો
વલસાડમાં ઓક્સિજનની માંગ સામે સપ્લાય નહીંવત છે. અને હવે હોસ્પિટલે પણ હાથ ઊંચા કરી દીધા છે. અહીં ત્રણ હજારની આસપાસ કોરોનાના દર્દીઓ છે. સરકારી ચોપડે સાચા આંકડા આપવામાં આવતા નથી.