હું તો બોલીશ: રક્તદાન જરૂરી
કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન કોવિન (http://cowin.gov.in),આરોગ્ય સેતુ અને ઉમંગ પર શરુ થઈ ગયું છે. ત્યારે વેક્સિનેશન કરતા પહેલા બ્લડ આપવું જરૂરી છે. કારણ કે બ્લડની અછત થવાના એંધાણ છે. એવામાં કોરોના રસી લેતા પહેલા બ્લડ ડોનેટ કરવું જોઈએ.
Tags :
Coronavirus Gujarat Corona Vaccine Blood Donation Vaccinations Blood Donate Before Vaccinations