હું તો બોલીશઃ કેમ ધીમી પડી વેક્સિનેશનની ગતિ?

Continues below advertisement

21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત થઇ હતી. આરોગ્ય વિભાગે ઓછી વેક્સિન અપાયાનું સ્વીકાર્યું હતું. સુરતમાં વેક્સિન ખૂટી હતી. 24 કલાકમાં વેક્સિનેશનમાં 86,324નો ઘટાડો થયો હતો. આરોગ્ય વિભાગે 5000 સેન્ટરમાં વેક્સિનેશન ચાલુ હોવાનો દાવો કર્યો  હતો. ચાર દિવસમાં વેક્સિનેશનનો જથ્થો ખૂટી પડ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram