વડોદરામાં ફ્લાય ઓવર બ્રિજનું કામ અધૂરુ, 4 વર્ષ પૂર્ણ થયા છતાં હજુ કામગીરી અપૂર્ણ

Continues below advertisement

વર્ષ 2017માં વડોદરામાં સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરાઇ છે. ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવણો હતો. 4 વર્ષ પૂર્ણ થયા છતાં હજુ કામગીરી અધૂરી છે. 350 કરોડના ખર્ચે આ બ્રિજ બનવાનો હતો. પરંતુ બાદમાં આનો ખર્ચ ઘટાડીને 228 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram