રાજ્ય સરકારનો પ્રજાના હિત માટે સંવેદનશીલ નિર્ણય

(CM Vijay Rupani) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન્મ અને મૃત્યના પ્રમાણપત્ર (Birth and death certificate) અંગે સંવેદનશીલ નિર્ણય લીધો છે ટૂંક સમય બાદ ઓનલાઇન (Online) દ્વારા જન્મ અને મૃત્યના પ્રમાણપત્ર (Birth and death certificate) મેળવી શકશે. મોબાઇલ પર (SMS)થી લિંક (Online) મોકલવામાં આવશે. ત્યારબાદ જન્મ અને મૃત્યના પ્રમાણપત્ર (Birth and death certificate)ને ડાઉનલોડ (download) કરી શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola