મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
Continues below advertisement
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગામડાઓ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિન અને એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ છે. રાજકોટના અનીડાના સરપંચે જણાવ્યું કે, મેં મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Coronavirus News Nitin Patel Gujarat Gujarat Government Corona In Gujarat Corona Update Gujarat COVID-19 Corona In Gujarat Hun To Bolish Village Gujarat Corona Updates CM Vijay Rupani Corona In Village PHC