રાજ્યમાં કોરોનાકાળમાં લગ્ન સમારંભના મોનિટરિંગ માટે શું કરાઈ વ્યવસ્થા?,જુઓ વીડિયો
કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લગ્ન માટે નવી ગાઈડ લાઈન જાહેર કરાઈ છે. જે અંતર્ગત હવે લગ્ન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર આ રજિસ્ટ્રેશન થઈ શકશે.