'તમને એ હું પૂછવા માંગું છું કે ક્યા શાસ્ત્રમાં એવું કીધું છે કે ભગવા વસ્ત્ર પહેરી લીધા એટલે એમાં વિશ્વાસ તમારે મુકી જ દેવાનો'
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં સત્તા માટે વિવાદ થઇ રહ્યો છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં દેવ પક્ષ પાસે સત્તાના સુકાન છે. ચૂંટણીમાં આચાર્ય પક્ષની 16 વર્ષ સત્તાનો અંત આવ્યો, દેવપક્ષે વહીવટ સંભાળ્યો હતો. એસ.પી. સ્વામીના સ્થાને હવે દેવ પક્ષના હરજીવન સ્વામી પાસે મંદિરનો વહીવટ છે. મંદિરના વહિવટ મામલે એક જ સંપ્રદાયના બે પક્ષો વચ્ચે વિવાદ છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વર્ષોથી આમને સામને છે.
Tags :
Arrested Ramesh Bhagat Gadhada Gopinathji Temple Gopinathji Temple Board Meeting Harjivandas Swamy Chairman Of The Gopinathji Temple