બારમા ધોરણની પરીક્ષા લેતાં પહેલાં તમામ વિદ્યાર્થીને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ અપાય તો તેમનો કોન્ફિડન્સ વધશે, સુરક્ષા વધશે.........
ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગે પ્રથમ જૂને નિર્ણય લેવામાં આવશે. જૂનના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા યોજાય તેવી શક્યતા છે. બે વિકલ્પના આધારે ધોરણ 12ની પરીક્ષા લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પહેલા વિકલ્પ તરીકે ત્રણ કલાકની પરીક્ષાની ચર્ચા થઇ હતી. બીજા વિકલ્પ તરીકે 90 મિનિટમાં બહુવિકલ્પના આધારે પરીક્ષાની ચર્ચા થઇ હતી.
Tags :
12th Standard Examination?