ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 11 ગેસ સિલિન્ડર સહિત 55 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.