બનાસકાંઠાના વજેગઢ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવાયા
બનાસકાંઠાના થરાદના વજેગઢ ગામે દબાણ હટાવાયા હતા. જૂના દબાણ મામલે ફરિયાદ થતા હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવામાં આવ્યા હતા.