હું તો બોલીશઃ ધારાસભ્યોના રાજીનામાનું પોસ્ટમોર્ટમ
Continues below advertisement
હું તો બોલીશઃ ધારાસભ્યોના રાજીનામાનું પોસ્ટમોર્ટમ કાર્યક્રમમાં કોગ્રેસે જાહેર કરેલા સ્ટીંગ ઓપરેશનના વીડિયોની વાત કરવાની છે. મહત્વનું છે કે કોગ્રેસે સ્ટીંગ ઓપરેશન વીડિયો જાહેર કરી ભાજપ પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ સી.આર પાટીલે કોગ્રેસના આરોપોને ફગાવતા કહ્યું હતું કે, કથિત વીડિયોમાં મારા નામનો ઉલ્લેખ નથી. કોગ્રેસ વાયરલ કરેલો વીડિયો એડિટિંગ કરેલો પણ હોઇ શકે છે. મારુ નામ જ નથી લેવાયું તો અમિત ચાવડા શું સાબિત કરવા માંગે છે.
Continues below advertisement