રાજ્યમાં ક્યારથી કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?

આવતીકાલથી ત્રણ દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 8 જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ પડશે. તો 9 જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ , દાહોદ અને 10 જાન્યુઆરીના દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ પડશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola