આવતીકાલથી બે દિવસ રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના કહેવા અનુસાર ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી.