નવરાત્રિના દિવસોમાં ખૈલેયાઓના રંગમાં ભંગ પડે તેવી સંભાવના, શું કહ્યું હવામાન વિભાગે?
નવરાત્રિની શરૂઆતમાં જ હવે ખૈલેયાઓના રંગમાં ભંગ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.