રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,કયા કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ?
Continues below advertisement
રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ વરસાદ(rain)ની આગાહી(forecast) કરવામાં આવી છે. દક્ષિણ-પશ્વિમ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતના કાંઠે સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. વાસદામાં છ કલાકમાં બે ઈંચ, સુરતના માંડવીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે(meteorological department) જુદા જુદા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Continues below advertisement