સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા દિવસ હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી?
Continues below advertisement
રાજ્યમાં આજથી ચાર દિવસ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં પારે 41 ડિગ્રીએ પહોંચી જશે. રાજ્યમાં હાલ ગરમીનું જોર યથાવત છે અને 28 માર્ચે તાપમાન વધશે અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદ સહિતના શહેરોમાં પારો 41 ડિગ્રી પહોંચશે. 28 માર્ચે અમદાવાદ માટે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દીવ, કચ્છ, પોરબંદરના જિલ્લાઓમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે
Continues below advertisement