રાજ્યના કયા કયા વિસ્તારમાં હવામાન વિભાગે કરી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી?,જુઓ વીડિયો
દક્ષિણ ગુજરાત(South Gujarat) અને સૌરાષ્ટ્ર(Saurashtra)માં ત્રણ દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે(meteorological department) આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમનાથ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Tags :
Gujarat Monsoon IMD Weather Updates ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV