રાજ્યમાં આગામી બે દિવસ કેટલું રહેશે તાપમાન? હવામાન વિભાગે શું કરી આગાહી?

રાજ્યના માછીમારોને દક્ષિણ અરબી સમુદ્ર તરફ જ જવા સૂચના અપાઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બંસના કારણે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. જ્યારે 26 ડિસેમ્બરના વાદળછાયુ વાતાવરણ રહેશે. જોકે 28 ડિસેમ્બરથી બે દિવસ રાજ્યમાં શીતલહેર ફરી વળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola