બનાસકાંઠાના થરાદમાં ડાયરામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસે શું કરી મોટી કાર્યવાહી?
Continues below advertisement
બનાસકાંઠાના થરાદમાં યોજાયેલા ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગનો પર્દાફાશ કરતા એબીસી અસ્મિતાના અહેવાલની મોટી અસર થઇ હતી. એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડાયરાના આયોજક સહિત 12 લોકો સામે થરાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
Continues below advertisement