નવા વર્ષે ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજયમાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સમાન્ય વરસાદ વરસી શકે છે. .માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે
Continues below advertisement